નમસ્કાર…અાજે આરાધના બેનના સુરસંવાદ રેડિયો (સુરસંવાદ માટે હુ અનિયમીત રીતે ફિલ્મો નુ વિવેચન કરુ છે..અારાધના બેન વ્હાલપૂર્વક મારી “માત્ર selected ફિલ્મો નુ વિવેચન કરવુ” ની જિદ ને ચલાવી લે છે… Thanks Aradhana Ben for creative freedom..) માટે કાવ્યો નુ વાંચન કર્યુ..તો થયુ કે લાવો એક ગઝલ આપ સૌ સાથે પણ Share..કરુ…




