About

પાર્થેનીયમ એ એક પ્રયાસ છે, જે કવિતા, સાહિત્ય, દોસ્તી, વ્યથા હુ જીવ્યો છુ એને અાપ સૌ સાથે વહેચવાનો..

હુ કયારેય એક કવિ હોવાનો દાવો કરતો નથી, કે ગુજરાતી સાહિત્યને વ્યાકરણનો પણ મહારથી નથી,

જે લખાયુ છે, જે જીવાયુ છે એને એમનુ એમજ કોઇ પણ જાતના આડંબર વીના પ્રસ્તુત કરુ છુ

અાશા છે, અાપને ગમશે..

-પાર્થ

4 Comments

  1. Jayesh Panchal says:

    Dear Parth

    Good to metformin 1000 mg pill hear ur Gazal. I love that.
    Woluld like metformin 500 mg for pcos to talk to u.Also love to share Gazal with u.
    What r ur personal contact details?
    Pl forward it by my emal

    Thanks

    Jayesh Panchal

  2. જગત says:

    આદરણીય પાર્થભાઈ,

    “પાર્થેનીયમ” ના માધ્યમ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા આડંબરમુક્ત શબ્દ,વ્યથા અને કવિતા ઘણા જ હ્રદયસ્પર્શી લાગ્યા..

    ” મારી કવિતા બયાન છે,

    અર્ધખુલ્લી પાંપણનુ,

    જે રાતભર રાહ જોતી રહી છે

    એક શબ્દના જન્મવાની…”

    વાચક તરીકે આપની પાસેથી વાટ જોતો રહીશ – શબ્દના જન્મવાની !!

    અભિનંદન સહ,
    જગત

    1. Thanks jagat…sure and i’ll do my best to serve the purpose, btw your writing is also very interesting…liked it..keep it up

  3. મિત્ર,
    તમારો બ્લોગ ખૂબ જ મજાનો લાગવાથી મારા બ્લોગ પર ની યાદીમાં રાખેલ છે.
    વારંવાર વાંચવાનું મન થાય તેવાં લખાણો છે.
    મળતા રહીશું.

Leave a Reply